gujarati-news
વલસાડ પોલીસે પારનેરા ડુંગર પર માતાજીને ધજા ચઢાવી:SP યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં ખાસ પૂજા-અર્ચના કરાઈ, સુખ-શાંતિ માટે પ્રાર્થના
વલસાડ જિલ્લા પોલીસ પરિવારે નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે પારનેરા ડુંગર પર આવેલા માતાજીના મંદિરે ધજારોહણ…
