gujarati-news
CTM એક્સપ્રેસ-વે પર XUV આવતા જ શરૂ થયું ઓપરેશન 'ચોકલેટ':અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચની 6 ટીમના અંદરો અંદર ઇશારા, કારની સીટ ખોલતા જ ત્રણ શખ્સનો ખેલ ખલાસ કર્યો
20 ઓક્ટોબરના રાત્રિના સમયે આશરે 8:45 વાગ્યે અમદાવાદના CTM એક્સપ્રેસ-વે ટોલનાકા પાસે સામાન્ય દિવસોની જેમ…
